ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ 6-7 જુલાઈ, 2025ના રોજ કેરળની મુલાકાત લેશે


ઉપરાષ્ટ્રપતિ ત્રિશૂરના ગુરુવાયુર મંદિરમાં પ્રાર્થના કરશે

ઉપરાષ્ટ્રપતિ કોચીના NUALS ખાતે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે

Posted On: 04 JUL 2025 11:52AM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર અને ડૉ. (શ્રીમતી) સુદેશ ધનખર 6 અને 7 જુલાઈ, 2025ના રોજ કેરળની બે દિવસીય મુલાકાતે આવશે.

7 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિ ત્રિશૂર જિલ્લામાં પવિત્ર ગુરુવાયુર મંદિરની મુલાકાત લેશે અને પૂજા-અર્ચના કરશે.

બાદમાં, તેઓ કોચીની નેશનલ યુનિવર્સિટી ઓફ એડવાન્સ્ડ લીગલ સ્ટડીઝ (NUALS)ના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે વાતચીત કરશે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2142082)