પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રામવિલાસ પાસવાનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પોસ્ટેડ ઓન: 05 JUL 2025 8:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું કે દલિતો, પછાત વર્ગો અને વંચિતોના અધિકારો માટે રામવિલાસ પાસવાનજીના સંઘર્ષને ક્યારેય ભૂલી શકાય નહીં.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

"पूर्व केंद्रीय मंत्री रामविलास पासवान जी को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। उनका संपूर्ण जीवन सामाजिक न्याय को समर्पित रहा। दलितों, पिछड़ों और वंचितों के अधिकारों के लिए उनके संघर्ष को कभी भुलाया नहीं जा सकता।"

AP/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2142554) મુલાકાતી સંખ્યા : 39