પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અમેરિકાના ટેક્સાસમાં આવેલા વિનાશક પૂરમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
Posted On:
06 JUL 2025 12:06AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ટેક્સાસમાં આવેલા વિનાશક પૂરમાં થયેલી જાનહાનિ, ખાસ કરીને બાળકોના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું
"ટેક્સાસમાં આવેલા વિનાશક પૂરમાં થયેલા જાનહાનિ, ખાસ કરીને બાળકોની જાનહાનિ વિશે જાણીને ખૂબ દુઃખ થયું છે. અમેરિકી સરકાર અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી સંવેદના."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2142621)
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada