પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની બ્રાઝિલની રાજ્ય મુલાકાત

Posted On: 09 JUL 2025 3:14AM by PIB Ahmedabad

બંને પક્ષોએ વિવિધ MoU/કરાર પર હસ્તાક્ષર કર્યા જે નીચે મુજબ છે:-

  1. આંતરરાષ્ટ્રીય આતંકવાદ અને આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાઓ સામે લડવામાં સહકાર પર કરાર.
  2. ડિજિટલ પરિવર્તન માટે સફળ મોટા પાયે ડિજિટલ ઉકેલોના આદાનપ્રદાન માટે સહયોગ પર MoU.
  3. નવીનીકરણીય ઊર્જામાં સહયોગ પર MoU.
  4. EMBRAPA અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ વચ્ચે કૃષિ સંશોધન પર MoU.
  5. ગુપ્ત માહિતીના આદાનપ્રદાન અને પારસ્પરિક રક્ષણ પર કરાર.
  6. ભારતના DPIIT અને બ્રાઝિલના MDIC ના સ્પર્ધાત્મકતા અને નિયમનકારી નીતિ માટે સચિવાલય વચ્ચે બૌદ્ધિક સંપદાના ક્ષેત્રમાં સહયોગ પર MoU.

અન્ય મુખ્ય જાહેરાતો:

1. વેપાર, વાણિજ્ય અને રોકાણ પર દેખરેખ રાખવા માટે મંત્રી સ્તરીય મિકેનિઝમની સ્થાપના

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2143296)