પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની નામિબિયા મુલાકાત

Posted On: 09 JUL 2025 8:13PM by PIB Ahmedabad

એમઓયુ/કરાર:

નામિબિયામાં ઉદ્યોગસાહસિકતા વિકાસ કેન્દ્રની સ્થાપના પર એમઓયુ

આરોગ્ય અને દવા ક્ષેત્રમાં સહકાર પર એમઓયુ

ઘોષણાઓ:

નામિબિયાએ CDRI (આપત્તિ સ્થિતિસ્થાપક માળખા માટે ગઠબંધન)માં જોડાવા માટે સ્વીકૃતિ પત્ર સબમિટ કર્યો

નામિબિયાએ ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સમાં જોડાવા માટે સ્વીકૃતિ પત્ર સબમિટ કર્યો

નામિબિયા UPI ટેકનોલોજી અપનાવવા માટે લાઇસન્સિંગ કરાર પર હસ્તાક્ષર કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો

AP/IJ/GP/JD


(Release ID: 2143563)