પોસ્ટેડ ઓન:
16 JUL 2025 6:56PM by PIB Ahmedabad
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
PMO India હેન્ડલ પર X પર પોસ્ટ કરવામાં આવ્યું:
"ગુજરાતના રાજ્યપાલ શ્રી @ADevvrat, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા."
AP/IJ/GP/JD