પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દિવ્યા દેશમુખને FIDE મહિલા વિશ્વ ચેસ ચેમ્પિયન 2025 બનવા બદલ અભિનંદન આપ્યા
Posted On:
28 JUL 2025 6:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિવ્યા દેશમુખને FIDE મહિલા વિશ્વ ચેસ ચેમ્પિયન 2025 બનવા બદલ અભિનંદન આપ્યા છે. “કોનેરુ હમ્પીએ સમગ્ર ચેમ્પિયનશિપ દરમિયાન પણ અપાર કૌશલ્ય દર્શાવ્યું છે. બંને ખેલાડીઓને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ”, શ્રી મોદીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“બે ઉત્કૃષ્ટ ભારતીય ચેસ ખેલાડીઓનો સમાવેશ કરતી ઐતિહાસિક ફાઇનલ!
યુવાન દિવ્યા દેશમુખને FIDE મહિલા વિશ્વ ચેસ ચેમ્પિયન 2025 બનવા બદલ ગર્વ છે. આ નોંધપાત્ર સિદ્ધિ માટે તેણીને અભિનંદન, જે ઘણા યુવાનોને પ્રેરણા આપશે.
કોનેરુ હમ્પીપણ સમગ્ર ચેમ્પિયનશિપ દરમિયાન અપાર કૌશલ્ય દર્શાવ્યું છે.
બંને ખેલાડીઓને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ. “
@DivyaDeshmukh05
@humpy_koneru
AP/IJ/GP/JD
(Release ID: 2149434)
Read this release in:
Malayalam
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada