રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિ 30 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી પશ્ચિમ બંગાળ અને ઝારખંડની મુલાકાત લેશે
Posted On:
29 JUL 2025 4:21PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 30 જુલાઈથી 1 ઓગસ્ટ, 2025 સુધી પશ્ચિમ બંગાળ અને ઝારખંડની મુલાકાત લેશે.
30 જુલાઈના રોજ, રાષ્ટ્રપતિ પશ્ચિમ બંગાળમાં કલ્યાણીમાં એઇમ્સનાં પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.
31 જુલાઈના રોજ, રાષ્ટ્રપતિ ઝારખંડમાં દેવઘરમાં એઇમ્સનાં પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.
1 ઓગસ્ટના રોજ, રાષ્ટ્રપતિ ધનબાદમાં IIT (ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ)ના 45માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.
AP/IJ/GP/JD
(Release ID: 2149891)