પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી મેઘનાદ દેસાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
29 JUL 2025 10:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રતિષ્ઠિત વિચારક, લેખક અને અર્થશાસ્ત્રી શ્રી મેઘનાદ દેસાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું:
"પ્રતિષ્ઠિત વિચારક, લેખક અને અર્થશાસ્ત્રી શ્રી મેઘનાદ દેસાઈજીના નિધનથી દુઃખ થયું છે. તેઓ હંમેશા ભારત અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહ્યા. તેમણે ભારત-યુકે સંબંધોને ગાઢ બનાવવામાં પણ ભૂમિકા ભજવી હતી. અમારી ચર્ચાઓને પ્રેમથી યાદ રાખીશ, જેમાં તેમણે તેમના મૂલ્યવાન વિચારો શેર કર્યા. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2150026)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam