પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી શિબુ સોરેનજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સર ગંગા રામ હોસ્પિટલ પહોંચ્યા
प्रविष्टि तिथि:
04 AUG 2025 2:17PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી શિબુ સોરેનજીને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સર ગંગા રામ હોસ્પિટલની મુલાકાત લીધી.
ટ્વિટર પર અલગ અલગ પોસ્ટમાં તેમણે લખ્યું:
"શ્રી શિબુ સોરેનજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સર ગંગા રામ હોસ્પિટલની મુલાકાત લીધી. તેમના પરિવારને પણ મળ્યો. હેમંતજી, કલ્પનાજી અને શ્રી શિબુ સોરેનજીના ચાહકો સાથે મારી સંવેદના છે.
@HemantSorenJMM
@JMMKalpanaSoren"
"ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. આ દુઃખની ઘડીમાં તેમના પરિવારના સભ્યોને મળ્યો અને મારી સંવેદના વ્યક્ત કરી. તેમનું આખું જીવન આદિવાસી સમાજના કલ્યાણ માટે સમર્પિત હતું, જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે."
@HemantSorenJMM
@JMMKalpanaSoren”
AP/IJ/GP/JT
(रिलीज़ आईडी: 2152080)
आगंतुक पटल : 37
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam