પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ગોવાના રાજ્યપાલ પ્રધાનમંત્રીને મળ્યા

प्रविष्टि तिथि: 04 AUG 2025 5:04PM by PIB Ahmedabad

ગોવાના રાજ્યપાલ શ્રી પુસાપતિ અશોક ગજપતિ રાજુ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

PMO India હેન્ડલ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું:

"ગોવાના રાજ્યપાલ શ્રી પુસાપતિ અશોક ગજપતિ રાજુ પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા."

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2152162) आगंतुक पटल : 46
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam