પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી
Posted On:
15 AUG 2025 6:44AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી.
X પર અલગ અલગ પોસ્ટમાં તેમણે કહ્યું:
"સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે આ શુભ પ્રસંગ સૌ દેશવાસીઓના જીવનમાં નવો ઉત્સાહ અને નવી ઉર્જા લાવે, જેથી વિકસિત ભારતના નિર્માણને નવી ગતિ મળે. જય હિન્દ!"
"સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ દિવસ આપણને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાઓને સાકાર કરવા અને વિકાસ ભારતનું નિર્માણ કરવા માટે વધુ મહેનત કરતા રહેવાની પ્રેરણા આપે. જય હિન્દ!"
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2156670)
Read this release in:
Marathi
,
Telugu
,
Malayalam
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
English
,
Urdu
,
Hindi
,
Punjabi
,
Tamil
,
Kannada