પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નાગાલેન્ડના રાજ્યપાલ થિરુ લા. ગણેશનજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
15 AUG 2025 8:28PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાગાલેન્ડના રાજ્યપાલ થિરુ લા. ગણેશનજીના નિધન પર શોક વ્યક્ત કર્યો. શ્રી મોદીએ તેમને એક શ્રદ્ધાળુ રાષ્ટ્રવાદી તરીકે બિરદાવ્યા, જેમણે પોતાનું જીવન સેવા અને રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત કર્યું.
X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું:
"નાગાલેન્ડના રાજ્યપાલ થિરુ લા. ગણેશન જીના નિધનથી દુઃખ થયું. તેમને એક શ્રદ્ધાળુ રાષ્ટ્રવાદી તરીકે યાદ કરવામાં આવશે, જેમણે પોતાનું જીવન સેવા અને રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત કર્યું. તેમણે સમગ્ર તમિલનાડુમાં ભાજપનો વિસ્તાર કરવા માટે સખત મહેનત કરી. તેઓ તમિલ સંસ્કૃતિ પ્રત્યે પણ ખૂબ જ ઉત્સાહી હતા. મારી સંવેદના તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ."
“நாகாலாந்து ஆளுநர் திரு இல. கணேசன் அவர்களின் மறைவால் வேதனை அடைந்தேன். தேச சேவைக்கும், தேசத்தைச் சிறப்பாகக் கட்டமைக்கவும் தமது வாழ்க்கையை அர்ப்பணித்த ஒரு உண்மையான தேசியவாதியாக அவர் எப்போதும் நினைவுகூரப்படுவார். தமிழ்நாடு முழுவதும் பிஜேபி-யின் வளர்ச்சிக்கு அவர் கடுமையாக உழைத்தார். தமிழ் கலாச்சாரத்தின் மீது அவருக்கு மிகுந்த ஆர்வம் இருந்தது. எனது எண்ணங்கள் அவரது குடும்பத்தினருடனும் அவரது ஆதரவாளர்களுடனும் உள்ளன. ஓம் சாந்தி.”
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2157002)
आगंतुक पटल : 31
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam