પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સૌને નવરોઝની શુભેચ્છા પાઠવી
Posted On:
16 AUG 2025 1:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પારસી નવા વર્ષ નવરોઝ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"પારસી નવા વર્ષની શરૂઆત પર હાર્દિક શુભેચ્છાઓ! આપણા રાષ્ટ્રમાં પારસીઓના સતત યોગદાન પર આપણે બધા ગર્વ અનુભવીએ છીએ. આ વર્ષ બધા માટે સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લાવે. નવરોઝ મુબારક!"
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2157142)
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada