પ્રધાનમંત્રીનું કાર્યાલય
NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર થિરુ સીપી રાધાકૃષ્ણનજી પ્રધાનમંત્રીને મળ્યા
Posted On:
18 AUG 2025 3:14PM by PIB Ahmedabad
NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર થિરુ સીપી રાધાકૃષ્ણનજી આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:
“થિરુ સીપી રાધાકૃષ્ણનજીને મળ્યા. NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા બદલ મારી શુભેચ્છાઓ પાઠવી. તેમની લાંબા વર્ષોની જાહેર સેવા અને વિવિધ ક્ષેત્રોમાં અનુભવ આપણા રાષ્ટ્રને ખૂબ સમૃદ્ધ બનાવશે. તેઓ હંમેશા જે સમર્પણ અને સંકલ્પ દર્શાવતા આવ્યા છે તે જ સમર્પણ અને સંકલ્પ સાથે રાષ્ટ્રની સેવા કરતા રહે તેવી પ્રાર્થના.
@CPRGuv”
SM/IJ/GP/JD
(Release ID: 2157450)
Read this release in:
Telugu
,
Manipuri
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam