પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પાલઘર ઇમારત ધરાશાયી થવા અંગે શોક વ્યક્ત કર્યો
Posted On:
28 AUG 2025 8:23PM by PIB Ahmedabad
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પાલઘરમાં રહેણાંક ઇમારતની દુ:ખદ ઘટના કે જેના કારણે ઘણા લોકો ઘાયલ થયા છે, તેના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે
X પર PMO ઇન્ડિયાના હેન્ડલ દ્વારા મૂકાયેલી પોસ્ટમાં કહ્યું:
"મહારાષ્ટ્રના પાલઘરમાં એક ઇમારત ધરાશાયી થવાથી થયેલી દુર્ઘટનાથી ખૂબ દુઃખ થયું છે. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો સાથે છે. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. અધિકારીઓ અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છે: PM @narendramodi"
SM/NP/GP/JD
(Release ID: 2161692)
Visitor Counter : 26