પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કર્મ પૂજા નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી
प्रविष्टि तिथि:
03 SEP 2025 3:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્મ પૂજા નિમિત્તે તમામ દેશવાસીઓને, ખાસ કરીને આદિવાસી સમુદાયને શુભેચ્છા પાઠવી. "ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતીક બનેલા આ તહેવારમાં, પ્રકૃતિની પૂજાનું પણ વિશેષ મહત્વ છે", શ્રી મોદીએ જણાવ્યું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"सभी देशवासियों, विशेषकर जनजातीय समुदाय के अपने परिवारजनों को करमा पूजा की ढेरों शुभकामनाएं। भाई-बहन के अटूट प्रेम के प्रतीक इस त्योहार में प्रकृति पूजन का भी विशेष महत्त्व है। मेरी कामना है कि यह पावन अवसर हर किसी के लिए सुख, सौभाग्य और उत्तम स्वास्थ्य लेकर आए, साथ ही पर्यावरण संरक्षण के लिए भी प्रेरित करे।
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2163347)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam