પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મિલાદ-ઉન-નબી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી

Posted On: 05 SEP 2025 8:31AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિલાદ-ઉન-નબી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું, "આ પવિત્ર દિવસ આપણા સમાજમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે. કરુણા, સેવા અને ન્યાયના મૂલ્યો હંમેશા આપણને માર્ગદર્શન આપે."

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

"મિલાદ-ઉન-નબી નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.

આ પવિત્ર દિવસ આપણા સમાજમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે. કરુણા, સેવા અને ન્યાયના મૂલ્યો હંમેશા આપણને માર્ગદર્શન આપે.

ઈદ મુબારક!"

 

SM/NP/GP/JT


(Release ID: 2164056) Visitor Counter : 2