પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડૉ. એન્ડ્રુ હોલનેસને અભિનંદન પાઠવ્યા
Posted On:
05 SEP 2025 10:52PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. એન્ડ્રુ હોલનેસને સતત ત્રીજી વખત જમૈકા પાર્ટીને વિજય અપાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું, "ભારત-જમૈકા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવવા અને બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવવા માટે આતુર છું."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"સતત ત્રીજી વખત જમૈકા પાર્ટીને વિજય અપાવવા બદલ ડૉ. એન્ડ્રુ હોલનેસને હાર્દિક અભિનંદન. ભારત-જમૈકા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવવા અને બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવવા માટે આતુર છું."
@AndrewHolnessJM
SM/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2164341)
Visitor Counter : 2