પોસ્ટેડ ઓન:
09 SEP 2025 10:36AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી 2025માં મતદાન કર્યું છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
"ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી 2025માં મતદાન કર્યું."
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com