પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ માટે વૈશ્વિક નેતાઓનો આભાર વ્યક્ત કર્યો
Posted On:
17 SEP 2025 3:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના 75મા જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવવા બદલ વૈશ્વિક નેતાઓનો આભાર વ્યક્ત કર્યો.
ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઇરફાન અલીનો આભાર માનતા શ્રી મોદીએ કહ્યું:
"રાષ્ટ્રપતિ અલી, આપની ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ બદલ આભાર. ભારત અને ગુયાના વચ્ચે મિત્રતા અને પરસ્પર વિશ્વાસના ઊંડા બંધનને પ્રતિબિંબિત કરતી આપની ઉષ્માભરી લાગણીઓથી હું પ્રભાવિત થયો છું."
Thank you, President Ali, for your kind wishes. I am touched by your warm sentiments that reflect the deep bonds of friendship and mutual trust between India and Guyana.@presidentaligy https://t.co/osJibCbM8G
— Narendra Modi (@narendramodi) September 17, 2025
"પ્રધાનમંત્રી લક્સન, તમારી ઉષ્માભરી શુભેચ્છાઓ બદલ આભાર. હું આપણી મિત્રતાને ખૂબ જ મહત્વ આપું છું. વિકસિત ભારત 2047 તરફ ભારતની સફરમાં ન્યુઝીલેન્ડ એક મહત્વપૂર્ણ ભાગીદાર છે."
Thank you, Prime Minister Luxon, for your warm wishes. I deeply cherish our friendship. New Zealand is an important partner in India’s journey towards Viksit Bharat 2047@chrisluxonmp https://t.co/IHdXAwe98m
— Narendra Modi (@narendramodi) September 17, 2025
In a reply to the Prime Minister of Australia Anthony Albanese, Shri Modi said:
"Thank you, my friend, Prime Minister Albanese for your kind wishes. I look forward to further strengthening the India-Australia Comprehensive Strategic Partnership and our close people-to-people ties."
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝના જવાબમાં શ્રી મોદીએ કહ્યું:
"મારા મિત્ર, પ્રધાનમંત્રી અલ્બેનીઝ, આપની શુભેચ્છાઓ બદલ આભાર. હું ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને આપણા નજીકના લોકો-થી-લોકોના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આતુર છું."
Thank you, my friend, Prime Minister Albanese for your kind wishes. I look forward to further strengthening the India-Australia Comprehensive Strategic Partnership and our close people-to-people ties.@AlboMP https://t.co/j3OChsQRM8
— Narendra Modi (@narendramodi) September 17, 2025
ભુટાનના પ્રધાનમંત્રી શેરિંગ ટોબગેના જવાબમાં શ્રી મોદીએ કહ્યું:
"પ્રધાનમંત્રી શેરિંગ ટોબગે, આપની શુભેચ્છાઓ બદલ આભાર. ભૂટાન સાથેની અમારી વિશેષ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે હું તમારી સાથે કામ કરવા આતુર છું."
Thank you, Prime Minister Tshering Tobgay, for your kind wishes. I look forward to working with you to further strengthen our special partnership with Bhutan.@tsheringtobgay https://t.co/k7HptCv3mJ
— Narendra Modi (@narendramodi) September 17, 2025
ડોમિનિકાના પ્રધાનમંત્રી રૂઝવેલ્ટ સ્કેરિટના જવાબમાં શ્રી મોદીએ કહ્યું:
"પ્રધાનમંત્રી સ્કેરિટ, આપની શુભેચ્છાઓ બદલ આભાર. ભારત કોમનવેલ્થ ઓફ ડોમિનિકાના સાથેની મિત્રતા અને એકતાના મજબૂત સંબધોને ખૂબ જ મહત્વ આપે છે."
Thank you for your kind wishes, Prime Minister Skeritt.
India deeply cherishes the strong bonds of friendship and solidarity with the Commonwealth of Dominica.@SkerritR https://t.co/572TmHV4Ce
— Narendra Modi (@narendramodi) September 17, 2025
SM/DK/GP/JD
(Release ID: 2167632)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam