પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ પુરુષ હોકી ટીમને અભિનંદન પાઠવ્યા
Posted On:
17 SEP 2024 10:48PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પુરુષ હોકી ટીમને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 જીતવા બદલ અભિનંદન આપ્યા હતા.
તેમના પ્રદર્શન અને સમર્પણની પ્રશંસા કરતા શ્રી મોદીએ કહ્યું કે ટીમે દેશને ગૌરવ અપાવ્યું છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"એશિયન મેન્સ હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2024 જીતવા બદલ અસાધારણ ભારતીય પુરુષ હોકી ટીમને અભિનંદન!
તેમના નોંધપાત્ર પ્રદર્શન, અતૂટ ભાવના અને સમર્પણથી રાષ્ટ્રને ગૌરવ થયું છે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2168859)