પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહારાજા અગ્રસેનજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 22 SEP 2025 2:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહારાજા અગ્રસેનજીની જન્મજયંતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટમાં લખ્યું:

"महाराजा अग्रसेन जी की जयंती प्रस्तुत नमन। संपूर्ण जीवन सामाजिक न्याय और एकता का प्रतीक है।

SM/GP/JD


(Release ID: 2169558)