પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તમામ નાગરિકોને GST બચત ઉત્સવ ઉજવવા માટે પત્ર લખ્યો
Posted On:
22 SEP 2025 6:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ તહેવારોની મોસમમાં 'GST બચત ઉત્સવ' ઉજવવા માટે તમામ નાગરિકોને પત્ર લખ્યો છે. "GST દરમાં ઘટાડો એટલે દરેક ઘર માટે વધુ બચત અને વ્યવસાયો માટે વધુ સરળતા," શ્રી મોદીએ જણાવ્યું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આ તહેવારોની મોસમમાં, ચાલો 'GST બચત ઉત્સવ' ઉજવીએ! GST દરમાં ઘટાડો એટલે દરેક ઘર માટે વધુ બચત અને વ્યવસાયો માટે વધુ સરળતા."
SM/IJ/GP/JD
(Release ID: 2169780)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam