પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઇઝરાયલી પ્રધાનમંત્રી, ઇઝરાયલના લોકો અને યહૂદી સમુદાયને રોશ હશનાહની શુભેચ્છાઓ પાઠવી
Posted On:
22 SEP 2025 10:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ, ઇઝરાયલના લોકો અને વિશ્વભરના યહૂદી સમુદાયને રોશ હશનાહની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"શના તોવા!
મારા મિત્ર પ્રધાનમંત્રી @netanyahu, ઇઝરાયલના લોકો અને વિશ્વભરના યહૂદી સમુદાયને #RoshHashanah ની હાર્દિક શુભેચ્છાઓ. દરેકને શાંતિ, આશા અને સારા સ્વાસ્થ્યથી ભરપૂર નવા વર્ષની શુભેચ્છાઓ.
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2170456)
Visitor Counter : 5
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam