રાષ્ટ્રપતિ સચિવાલય
ચાર દેશોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિને તેમના ઓળખપત્રો રજૂ કર્યા
પોસ્ટેડ ઓન:
03 OCT 2025 1:20PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (3 ઓક્ટોબર, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં મૉરિટાનિયા, લક્ઝમબર્ગ, કેનેડા અને સ્લોવેનિયાના રાજદૂતોના ઓળખપત્રો સ્વીકાર્યા હતા.
જેમણે તેમના ઓળખપત્રો રજૂ કર્યા તેમાં સામેલ છે:
1. મહામહિમ શ્રી અહમદૌ સિદી મોહમ્મદ, ઇસ્લામિક રિપબ્લિક ઓફ મૉરિટાનિયાના રાજદૂત

2. મહામહિમ શ્રી ક્રિશ્ચિયન બિવર, લક્ઝમબર્ગના ગ્રાન્ડ ડચીના રાજદૂત

3. મહામહિમ શ્રી ક્રિસ્ટોફર કુટર, કેનેડાના હાઈ કમિશનર

4. મહામહિમ શ્રી ટોમાઝ મેન્સિન, સ્લોવેનિયા પ્રજાસત્તાકના રાજદૂત

SM/GP/NP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2174428)
મુલાકાતી સંખ્યા : 78