પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ત્રિપુરાના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

प्रविष्टि तिथि: 10 OCT 2025 6:08PM by PIB Ahmedabad

ત્રિપુરાના રાજ્યપાલ શ્રી ઇન્દ્રસેન રેડ્ડી નલ્લુ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું;

ત્રિપુરાના રાજ્યપાલ શ્રી ઇન્દ્રસેન રેડ્ડી નલ્લુ પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.

@TripuraGovernor”

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2177548) आगंतुक पटल : 108
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam