પ્રધાનમંત્રીનું કાર્યાલય
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા
Posted On:
13 OCT 2025 6:25PM by PIB Ahmedabad
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન ચંદ્રબાબુ નાયડુ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
“આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી @ncbn પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.
@AndhraPradeshCM”
SM/IJ/GP/JD
(Release ID: 2178647)
Visitor Counter : 8