પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશની તેમની મુલાકાતની ઝલક શેર કરી

Posted On: 16 OCT 2025 9:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આંધ્રપ્રદેશની તેમની મુલાકાતના મુખ્ય મુદ્દાઓ શેર કર્યા હતા. શ્રીશૈલમમાં, શ્રી મોદીએ શ્રી ભ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પ્રાર્થના કરી અને શ્રી શિવાજી ધ્યાન મંદિર અને શ્રી શિવાજી દરબાર હોલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ, તેમણે કુર્નૂલમાં આશરે ₹13,430 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

Xપર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, શ્રી મોદીએ કહ્યું:

"શ્રીશૈલમમાં શ્રી ભ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પ્રાર્થના કરી. મારા સાથી ભારતીયોની સુખાકારી અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી. દરેક વ્યક્તિ સુખી અને સમૃદ્ધ રહે."

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థించుకున్నాను. నా తోటి భారతీయుల సౌభాగ్యం కోసం,వారి ఆరోగ్యం కోసం ప్రార్థించాను. అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.

"શ્રીશૈલમની કેટલીક વધુ ઝલક."

శ్రీశైలం నుంచి మరి కొన్ని దృశ్యాలు.

శ్రీశైలంలోని శ్రీ శివాజీ ధ్యాన మందిరం మరియు శ్రీ శివాజీ దర్బార్ హాల్ను సందర్శించాను. మహాన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ 1677లో శ్రీశైలం వచ్చి, శ్రీశైలం మల్లికార్జున మందిరంలో ప్రార్థించారు.

ధ్యాన మందిరంలో ఆయన ధ్యానం చేసి, భ్రమరాంబ దేవి ఆశీస్సులు పొందారు.

"શ્રીશૈલમમાં, અમે શ્રી શિવાજી ધ્યાન મંદિર અને શ્રી શિવાજી દરબાર હોલની મુલાકાત લીધી. મહાન છત્રપતિ શિવાજી મહારાજે 1677માં શ્રીશૈલમની મુલાકાત લીધી હતી અને શ્રીશૈલમ મલ્લિકાર્જુન મંદિરમાં પ્રાર્થના કરી હતી.

ધ્યાન મંદિર એ જગ્યા છે જ્યાં તેમણે ધ્યાન કર્યું હતું અને ભ્રમરમ્બા દેવીના આશીર્વાદ મેળવ્યા હતા.

"શ્રીશૈલમમાં હોવું ખૂબ જ આનંદની વાત છે. આ પવિત્ર સ્થળના દરેક કણમાં દિવ્યતા વ્યાપે છે. અહીંના લોકો દ્વારા કરવામાં આવેલા ઉષ્માભર્યા સ્વાગત માટે હું આભારી છું.

શ્રી ભ્રમરમ્બાકા દેવી અને મલ્લિકાર્જુન સ્વામી હંમેશા આપણા રાષ્ટ્રને આશીર્વાદ આપે."

શ્રીશૈલમ ઇથલ્યા શ્રી શિવાજી ધ્યાન મંદિર આણિ શ્રી શિવાજી દરબાર હૉલલા ભેટ દિલી, મહાન છત્રપતી શિવાજી મહારાજ હે 1677 મધ્યે શ્રીશૈલમલા આલે હોતે આણિ ત્યાંની શ્રીશૈલમ મલ્લિકાર્જુન મંદિરાત પ્રાર્થના હી કેલી હોતી.

ધ્યાન મંદિર ઇથે ત્યાંની ધ્યાનધારણા કેલી હોતી, આણિ ઇથેચ ત્યાંના ભ્રમરમ્બા દેવીચા આશીર્વાદ લાભલા હોતા

శ్రీశైలం క్షేత్రంలో ఉండటం అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. ఈ పవిత్ర స్థలంలో అడుగడుగున దైవత్వం నిండి ఉంది. ఇక్కడి ప్రజల సాదర స్వాగతానికి నేను కృతజ్ఞుడిని.

శ్రీ భ్రమరాంబికా దేవి, మల్లికార్జున స్వామి వార్లు ఎల్లప్పుడూ మన దేశాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.

"વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં આંધ્ર પ્રદેશની મહત્વપૂર્ણ ભૂમિકા છે, અને આંધ્ર પ્રદેશમાં, રાયલસીમાનો પણ વિકાસ થાય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચંદ્રબાબુ નાયડુજીના નેતૃત્વ હેઠળ આંધ્ર પ્રદેશમાં NDA સરકાર રાજ્યના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. @ncbn"

"તાજેતરના વર્ષોમાં, આંધ્ર પ્રદેશે ઉર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આજે ઉદ્ઘાટન કરાયેલા પ્રોજેક્ટ્સ રાજ્યની ઉર્જા ક્ષમતા વધારવામાં નોંધપાત્ર યોગદાન આપશે, ઉપરાંત આ ક્ષેત્રમાં ભારતના એકંદર વિકાસમાં પણ ફાળો આપશે."

"આંધ્ર પ્રદેશમાં વિકસિત થઈ રહેલા ભારતનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હબ સમગ્ર વિશ્વને લાભ આપશે. આ પ્રોજેક્ટ વિશાખાપટ્ટનમને વૈશ્વિક AI અને કનેક્ટિવિટી હબ તરીકે સ્થાપિત કરશે."

મને આનંદ છે કે આંધ્ર પ્રદેશ સરકારે કુર્નૂલને ડ્રોન હબ તરીકે વિકસાવવાનો સંકલ્પ કર્યો છે. આ પહેલ ભવિષ્યની ટેકનોલોજી માટે નવા દરવાજા ખોલશે અને રાજ્યભરમાં વિવિધ ક્ષેત્રોમાં તકો ઊભી કરશે." "આંધ્ર પ્રદેશ સરકાર, ખાસ કરીને મંત્રી નારા લોકેશજી, રાજ્યભરમાં 'સુપર GST, સુપર સેવિંગ્સ' અભિયાનની સફળતા બદલ અભિનંદન." નવીન સ્પર્ધાઓ દ્વારા, તેઓ યુવાનોમાં GST ની સમજને વધુ ગાઢ બનાવવામાં સફળ રહ્યા.

@naralokesh"

"બિહારમાં NDAની સંભાવનાઓ વિશે હિન્દીમાં આટલી સારી રીતે બોલીને, ચંદ્રબાબુ નાયડુજીએ બિહારભરના ઘણા NDA કાર્યકરોના દિલ જીતી લીધા છે, પરંતુ સાથે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' પ્રત્યેની તેમની ઊંડી પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે.

@ncbn"

"કુર્નૂલમાં ઉત્સાહ અસાધારણ હતો! આજે ઉદ્ઘાટન કરાયેલા વિકાસ કાર્યોથી લોકો ખરેખર ખુશ છે."

 

"వికసిత్ భారత్ సాకారామవడానికి , ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది మరియు ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ కూడా అభివృద్ధి చెందడం ముఖ్యం. చంద్రబాబు నాయుడుగారి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉంది. @ncbn"
"ఈ మధ్య కాలంలో , ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగంలో గణనీయమైన పురోగతిని సాధించింది. ఈ రోజు ప్రారంభించబడిన ప్రాజెక్టులు కేవలం రాష్ట్రం యొక్క ఇంధన సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, ఈ రంగంలో మొత్తం భారతదేశం యొక్క వృద్ధికి దోహదం చేస్తాయి."
"దేశంలో నే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌ను ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చేయనున్నారు.ఇది ప్రపంచ మంతటకి ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ప్రపంచ AI మరియు కనెక్టివిటీ హబ్‌గా విశాఖపట్నంనకు కొత్త గుర్తింపునిస్తుంది."
"ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలును డ్రోన్ హబ్‌గా మార్చాలనుకోవడం నాకు సంతోషాన్నిచ్చింది. ఈ ప్రయత్నం భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాలకు నూతన మార్గాలను సూచిస్తుంది మరియు రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాలలో అవకాశాలను సృష్టిస్తుంది."
"రాష్ట్రవ్యాప్తంగా ‘సూపర్ జీఎస్టీ , సూపర్ సేవింగ్స్’ ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. సృజనాత్మక పోటీల ద్వారా, యువతలో జీఎస్టీ పట్ల అవగాహన పెంచగలిగారు. @naralokesh"
"బీహార్‌లో ఎన్డీఎ విజయావకాశాల గురించి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛమైన హిందీలో మాట్లాడం ద్వారా అనేక మంది ఎన్డీఎ కార్యకర్తల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పట్ల లోతైన నిబద్ధతను కూడా చూపించారు. @ncbn"
"కర్నూలులో ప్రజల ఉత్సాహం అసాధారణం! ఈరోజు ప్రారంభించిన అభివృద్ధి పనుల పట్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు."

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2180205) Visitor Counter : 10