ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણનને મળ્યા, દિવાળીની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું
Posted On:
20 OCT 2025 8:38PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવ ખાતે ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણનને મળ્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને બંને નેતાઓએ આ પ્રસંગે દિવાળીની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું.
SM/GP/JD
(Release ID: 2181039)
Visitor Counter : 7