પોસ્ટેડ ઓન:
25 OCT 2025 7:46PM by PIB Ahmedabad
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
PMO India હેન્ડલે X પર પોસ્ટ મૂકી:
"ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી @myogiadityanath પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.
@CMOfficeUP"
SM/NP/GP/JD