પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ છઠ પૂજાની સંધ્યા અર્ધ્ય વિધિ માટે શુભેચ્છાઓ પાઠવી
Posted On:
27 OCT 2025 2:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશભરના નાગરિકોને છઠ પૂજાની સંધ્યા અર્ધ્ય વિધિ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
શ્રી મોદીએ આ પ્રસંગે છઠી મૈયાને સમર્પિત ભક્તિ ગીતો પણ શેર કર્યા.
X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:
"છઠ નિમિત્તે દેશભરના આપણા પરિવારના તમામ સભ્યોને સંધ્યા અર્ધ્ય વિધિની હાર્દિક શુભેચ્છાઓ. આ શુભ પ્રસંગે અસ્ત થતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાની આપણી પરંપરા ખૂબ જ ખાસ છે.
https://m.youtube.com/watch?v=er0EO-Zp9
https://m.youtube.com/watch?v=OrlnX9zM5-k&pp=0gcJCR4Bo7VqN5tD"
IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2182873)
Visitor Counter : 13
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam