પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રીએ ગુજરાતના કેવડિયામાં યોજાયેલ અદ્ભુત યુનિટી પરેડની ઝલક શેર કરી
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                31 OCT 2025 1:30PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયામાં યોજાયેલ અદ્ભુત યુનિટી પરેડની ઝલક શેર કરી.
X પર અલગ અલગ પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું;
"કેવડિયામાં યોજાયેલ અદ્ભુત યુનિટી પરેડમાં ભાગ લીધો! સરદાર પટેલની 150મી જન્મજયંતિ પર આયોજિત આ પરેડ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન કરે છે."
 
"કેવડિયામાં યુનિટી પરેડની કેટલીક વધુ ઝલક અહીં છે."
 
"યુનિટી પરેડના સૌથી પ્રશંસનીય ભાગોમાં એક સ્વદેશી શ્વાનની જાતિઓનું પ્રદર્શન હતું."
 
"તમને યુનિટી પરેડનો આ ભાગ, એર શો જોવાનું ગમશે..."
 
 
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :   @PIBAhmedabad
@PIBAhmedabad    /pibahmedabad1964
 /pibahmedabad1964    /pibahmedabad
 /pibahmedabad   pibahmedabad1964[at]gmail[dot]com
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 2184566)
                Visitor Counter : 24