ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેના અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાએ નવી દિલ્હીમાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150મી જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી

Posted On: 31 OCT 2025 3:09PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેના અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાએ નવી દિલ્હીમાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150મી જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી.

X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે રાષ્ટ્ર હંમેશા સરદાર સાહેબના રાષ્ટ્રનિર્માણથી લઈને આત્મનિર્ભર ભારતનો પાયો નાખવા સુધીના તેમના તમામ જન કલ્યાણકારી કાર્યો માટે આભારી રહેશે.

SM/DK/GP/JD


(Release ID: 2184608) Visitor Counter : 12