સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

36મી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એથ્લેટિકસ અને સાઈકલીંગ ટુર્નામેન્ટ 2025-26

प्रविष्टि तिथि: 02 NOV 2025 8:15PM by PIB Ahmedabad

36મી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એથ્લેટિકસ અને સાઈકલીંગ ટુર્નામેન્ટ 2025-26 દરમિયાન આજે બીજા દિવસે તા. 02-11-2025ના રોજ દરેક રમતવીરો ખૂબ ઉત્સાહથી વિવિધ પ્રકારની રમતોમાં ભાગ લીધો હતો. આજે વહેલી સવારથી પોરબંદરના ખુશનુમા વાતાવરણમાં ખેલાડીઓએ પોતાનું સર્વ-શ્રેષ્ઠ આપ્યું હતું. ગઈકાલે વરસાદના વિઘ્નના કારણે ના રમાયેલી રમતોને રામરવીરોએ આજે ઉત્સાહથી પૂર્ણ કરી હતી. આજની રમતોના પરિણામ નીચે મુજબ છે:-

ક્રમાંક

રમતના નામ
કુલ સહભાગીઓ
શ્રેષ્ઠ પ્રદર્શનકર્તાઓ
પોસ્ટલ સર્કલ

1

10000m-Men

6

Umesh Kuvar

Gujarat

Ashik A

Kerala

Mukinda Mendake

Maharashtra

2

Discus Throw -Women

6

Namitha G K

Karnataka

R. Jothimani

Tamilnadu

Smt. Sangeeta Choudhary

Rajasthan

3

Long Jump-Women

6

R. Punitha

Tamilnadu

Vishnu Priya J

Kerala

Nita Vaghasia

Gujarat

4

110m hurdles-Men

5

S. Krisnakumar

Tamilnadu

Dharmedhar Mahanta

Odisha

E Mani Teja

Andhra Pradesh

5

400m-Men

9

Jeevan K S

Karnataka

R. Maruthai Thangam

Tamilnadu

Ashik A

Kerala

6

400m-Women

5

Vishnu Priya J

Kerala

Ms. Sameen

Rajasthan

R. Punitha

Tamilnadu

7

100m-Men

9

Kiran P Bhosale

Maharashtra

Ashish Kumar Patra

Odisha

J B Musagiri

Gujarat

8

Triple jump-Men

4

S. Krisnakumar

Tamilnadu

R M Baria

Gujarat

Budhuram Singh

Odisha

9

100m-Women

8

R. Punitha

Tamilnadu

Vishnu Priya J

Kerala

Pavithra

Karnataka

10

Discus Throw -Men

7

Tushar Mune

Maharashtra

S. Krisnakumar

Tamilnadu

Arun Kumar Tiwari

Uttar Pradesh

11

Hammer throw-Women

4

Sushma

Karnataka

Nandana K V

Kerala

Salma Vohra

Gujarat

12

Pole Vault-Men

3

Mohit

Delhi

S. Krisnakumar

Tamilnadu

K John Paul

Telangana

13

Javelin throw-Women

4

Smt. Sangeeta Choudhary

Rajasthan

Salma Vohra

Gujarat

R. Jothimani

Tamilnadu

14

High Jump-Women

3

R. Punitha

Tamilnadu

Nita Vaghasia

Gujarat

Nisha K Joy

Kerala

15

Javelin throw-Men

7

Chinmaya Ranjan Jena

Odisha

Dayanand Vishwakarma

Uttar Pradesh

C. Arivoli

Tamilnadu

16

Cycling-ITT Elite-Men

16

Subin B.

Kerala

T. Tamilvanam

Tamilnadu

Vidhu Gopan S.

Kerala

17

Para Cycling-ITT Elite-Men

1

Pramodha

Karnataka

18

Cycling Elite Road race-Men Mass start

15

Subin B.

Kerala

T. Tamilvanam

Tamilnadu

S. Bhaskar

Tamilnadu

19

Para Cycling Elite Road race-Men Mass start

1

Pramodha

Karnataka

ઉપરોક્ત રમતોમાં વિજેતા ખેલાડીઓને પોસ્ટ ખાતાના ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા મેડલ દ્વારા પુરસ્કૃત કરવામા આવ્યા છે.

સાથો-સાથ, આજરોજ સાંજે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ પોસ્ટ ખાતાના રમતવીરો માટે કરવામાં આવ્યું હતું. જેનો સમગ્ર ભારતના ખેલાડીઓ, કોચ અને મેનેજરોએ અને અન્ય કર્મચારીગણે આનંદ પણ લીધો હતો. ટુર્નામેન્ટના તમામ સહભાગીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ પછી ગાલા ડિનરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. 3 દિવસીય ટુર્નામેંટ નો 2જો દિવસ પણ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.


(रिलीज़ आईडी: 2185613) आगंतुक पटल : 41