ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે વર્લ્ડ બોક્સિંગ કપની ફાઇનલમાં 9 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 20 મેડલ જીતવાની નોંધપાત્ર સિદ્ધિ બદલ ભારતીય ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા


ભારતીય ટીમે આપણા દેશના ગૌરવને એક નવા સ્તરે પહોંચાડ્યું છે

તમારી મહેનત, પ્રતિબદ્ધતા અને કૌશલ્યએ ઉભરતા ખેલાડીઓ માટે પ્રેરણાદાયક સુવર્ણ માર્ગ મોકળો કર્યો છે

प्रविष्टि तिथि: 24 NOV 2025 2:40PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે વર્લ્ડ બોક્સિંગ કપની ફાઇનલમાં 9 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 20 મેડલ જીતવાની નોંધપાત્ર સિદ્ધિ બદલ ભારતીય ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા.

X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, શ્રી અમિત શાહે કહ્યું, "વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલ્સમાં 9 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 20 મેડલ જીતનાર ભારતીય ટીમને તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન, જેણે આપણા દેશના ગૌરવને એક નવા સ્તરે પહોંચાડ્યું છે." તેમણે કહ્યું કે તમારી સખત મહેનત, પ્રતિબદ્ધતા અને કુશળતાએ ઉભરતા ખેલાડીઓ માટે પ્રેરણાદાયક સુવર્ણ માર્ગ મોકળો કર્યો છે.

SM/DK/GP/JD


(रिलीज़ आईडी: 2193681) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Tamil , Telugu , Kannada