પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સ્પષ્ટ નીતિઓ, સતત કાર્યવાહી અને પાયાના સ્તરે પહેલ સાથે બાળ લગ્ન નાબૂદી કરવાના ભારતના પ્રયાસો પર પ્રકાશ પાડતો એક લેખ શેર કર્યો

प्रविष्टि तिथि: 28 NOV 2025 2:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્પષ્ટ નીતિઓ, સતત કાર્યવાહી અને પાયાના સ્તરે પહેલ સાથે બાળ લગ્ન નાબૂદ કરવાના ભારતના પ્રયાસો પર પ્રકાશ પાડતો એક લેખ શેર કર્યો છે.

કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીના X પરના પોસ્ટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ કહ્યું:

કેન્દ્રીય મંત્રી શ્રીમતી @Annapurna4BJP લખે છે કે થોડા વર્ષો પહેલા સુધી, બાળ લગ્ન નાબૂદ કરવાનો વિચાર દૂરનો લાગતો હતો, અશક્ય પણ લાગતો હતો. પરંતુ ભારતે તેના પ્રયાસો દ્વારા બતાવ્યું છે કે તેને નાબૂદ કરી શકાય છે. અમે સ્પષ્ટ નીતિઓ, સતત કાર્યવાહી અને પાયાના સ્તરે પ્રયાસો દ્વારા સાબિત કર્યું છે કે જો આપણે ઇચ્છીએ તો પરિવર્તન શક્ય છે.

SM/IJ/GP/DK


(रिलीज़ आईडी: 2195832) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Tamil , Kannada , Malayalam