પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ પર તમામ વાઈલ્ડલાઈફ લવર્સને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
04 DEC 2025 9:43AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ પર ચિત્તાના રક્ષણ માટે સમર્પિત તમામ વન્યજીવન પ્રેમીઓ અને સંરક્ષણવાદીઓને અભિનંદન આપ્યા હતા. શ્રી મોદીએ કહ્યું, "ત્રણ વર્ષ પહેલાં, અમારી સરકારે આ ભવ્ય પ્રાણીની સુરક્ષા અને તે ઈકોસિસ્મટને ફરીથી બનાવવાના હેતુસર પ્રોજેક્ટ ચિત્તા શરૂ કર્યો હતો જેમાં તેઓ ખરેખર વિકસી શકે. આ ખોવાયેલા પર્યાવરણીય વારસાને પુનર્જીવિત કરવાનો અને આપણી જૈવવિવિધતાને મજબૂત કરવાનો પણ એક પ્રયાસ હતો."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ પર આપણી ધરતીના સૌથી અનોખા જીવોમાંના એક ચિત્તાના રક્ષણ માટે સમર્પિત તમામ વાઈલ્ડલાઈફ લવર્સ અને કન્ઝર્વેશનિસ્ટ્સને મારી શુભેચ્છાઓ. ત્રણ વર્ષ પહેલાં, અમારી સરકારે આ ભવ્ય પ્રાણીની સુરક્ષા અને તે ઈકોસિસ્મટને ફરીથી બનાવવાના હેતુસર પ્રોજેક્ટ ચિત્તા શરૂ કર્યો હતો જેમાં તેઓ ખરેખર વિકસી શકે. આ ખોવાયેલા ઈકોલોજિકલ વારસાને ફરીથી જીવંત કરવા અને આપણી જૈવવિવિધતાને મજબૂત કરવાનો પણ એક પ્રયાસ હતો."
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2198606)
आगंतुक पटल : 10