રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ શ્રી આર. વેંકટરામનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી

प्रविष्टि तिथि: 04 DEC 2025 10:56AM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(4 ડિસેમ્બર, 2025) તિરુવનંતપુરમના લોકભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી આર. વેંકટરામનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2198618) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Malayalam