ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 6 ડિસેમ્બર, 2025ના રોજ ગુજરાતની મુલાકાત લેશે
प्रविष्टि तिथि:
05 DEC 2025 4:27PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી સી. પી. રાધાકૃષ્ણન, પદ સંભાળ્યા પછી તેમની પ્રથમ ગુજરાત મુલાકાત 6 ડિસેમ્બર, 2025 ના રોજ લેશે.
ઉપરાષ્ટ્રપતિ શ્રી સ્ટેચ્યુ ઑફ યુનિટી, એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે.
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2199469)
आगंतुक पटल : 19