ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગોવામાં આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
ગોવાના અર્પોરામાં આગ દુર્ઘટનામાં થયેલા મૃત્યુ ખૂબ જ દુઃખદ છે
સ્થાનિક વહીવટીતંત્ર બચાવ અને રાહત કામગીરી હાથ ધરી રહ્યું છે અને અસરગ્રસ્તોને જરૂરી સંભાળ પૂરી પાડી રહ્યું છે
મૃતકોના પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના
प्रविष्टि तिथि:
07 DEC 2025 2:52PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગોવામાં આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
'X' પર એક પોસ્ટમાં, ગૃહ મંત્રીએ કહ્યું, "ગોવાના અર્પોરામાં આગ દુર્ઘટનામાં થયેલા મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. સ્થાનિક વહીવટીતંત્ર બચાવ અને રાહત કામગીરી હાથ ધરી રહ્યું છે અને અસરગ્રસ્તોને જરૂરી સંભાળ પૂરી પાડી રહ્યું છે. જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના."
SM/NP/GP/JD
(रिलीज़ आईडी: 2200049)
आगंतुक पटल : 20