પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
10 DEC 2025 8:51AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શહીદ દિવસ નિમિત્તે ઐતિહાસિક આસામ ચળવળનો ભાગ રહેલા તમામ લોકોની બહાદુરીને યાદ કરી.
શ્રી મોદીએ ભાર મૂક્યો કે આસામ ચળવળ આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે અને રાજ્ય માટે સાંસ્કૃતિક શક્તિ અને સર્વાંગી વિકાસના વિઝનને પૂર્ણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
"આજે, શહીદ દિવસ પર આપણે આસામ ચળવળનો ભાગ રહેલા તમામ લોકોની બહાદુરીને યાદ કરીએ છીએ. આ ચળવળ હંમેશા આપણા ઇતિહાસમાં એક વિશેષ સ્થાન રાખશે. અમે આસામ ચળવળમાં ભાગ લેનારાઓના સપનાઓને પૂર્ણ કરવા, ખાસ કરીને આસામી સંસ્કૃતિને મજબૂત કરવા અને રાજ્યને તમામ પાસાઓમાં આગળ વધારવા માટે અમારી પ્રતિબદ્ધતાનો પુનરાવર્તિત કરીએ છીએ."
“আজি শ্বহীদ দিৱস উপলক্ষে অসম আন্দোলনত অংশগ্ৰহণ কৰা সকলোৰে শৌৰ্য্যক স্মৰণ কৰিছো। এই আন্দোলনে সদায় আমাৰ ইতিহাসত এক গুৰুত্বপূৰ্ণ স্থান অধিকাৰ কৰি থাকিব। আমি পুনৰ উল্লেখ কৰিব বিচাৰো যে, অসমৰ সংস্কৃতিক সবল কৰাৰ লগতে ৰাজ্যখনৰ সৰ্বাংগীন উন্নয়নৰ সপোন যিসকল আন্দোলনকাৰীয়ে দেখিছিল, সেই সপোনসমূহ পূৰণ কৰিবলৈ আমি প্ৰতিশ্ৰুতিবদ্ধ।”
SM/IJ/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2201290)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam