ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ધ આસામ ટ્રિબ્યુન ગ્રુપના સંપાદક અને મેનેજિંગ ડિરેક્ટર પી.જી. બરુઆના નિધન પર શોક વ્યક્ત કર્યો
સામાન્ય લોકો સુધી મુદ્દાઓ પહોંચાડવા અને પત્રકારત્વ દ્વારા આસામી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો લોકોને પ્રેરણા આપતા રહેશે
હું તેમના પરિવારના સભ્યો, આસામ ટ્રિબ્યુન ગ્રુપ અને તેમના પ્રશંસકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું
प्रविष्टि तिथि:
15 DEC 2025 12:24PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ધ આસામ ટ્રિબ્યુન ગ્રુપના સંપાદક અને મેનેજિંગ ડિરેક્ટર પી.જી. બરુઆના નિધન પર શોક વ્યક્ત કર્યો.
X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ધ આસામ ટ્રિબ્યુન ગ્રુપના સંપાદક અને મેનેજિંગ ડિરેક્ટર પી.જી. બરુઆના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે સામાન્ય લોકો સુધી મુદ્દાઓ પહોંચાડવા અને પત્રકારત્વ દ્વારા આસામી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો લોકોને પ્રેરણા આપતા રહેશે. શ્રી શાહે તેમના પરિવારના સભ્યો, ધ આસામ ટ્રિબ્યુન ગ્રુપ અને તેમના ચાહકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.
SM/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2203954)
आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam