પ્રધાનમંત્રીનું કાર્યાલય
પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની જોર્ડન યાત્રા
પોસ્ટેડ ઓન:
15 DEC 2025 11:52PM by PIB Ahmedabad
સમજૂતી/કરારો
- નવી અને નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં ટેકનિકલ સહયોગ અંગેના સમજૂતી કરાર
- જળ સંસાધન વ્યવસ્થાપન અને વિકાસના ક્ષેત્રમાં સહયોગ અંગેના સમજૂતી કરાર
- પેટ્રા અને એલોરા વચ્ચે ટ્વીનિંગ કરાર
- 2025-2029ના વર્ષ માટે સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમનું નવીકરણ
- ડિજિટલ પરિવર્તન માટે સ્કેલ પર અમલમાં મુકાયેલા સફળ ડિજિટલ ઉકેલોની વહેંચણીના ક્ષેત્રમાં સહયોગ અંગેના ઉદ્દેશ્ય પત્ર
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2204460)
મુલાકાતી સંખ્યા : 76
આ રીલીઝ વાંચો:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada