પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વીર બાલ દિવસ પર બહાદુર સાહિબઝાદાઓના બલિદાનને યાદ કર્યું
प्रविष्टि तिथि:
26 DEC 2025 9:27AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીર બાલ દિવસ નિમિત્તે બહાદુર સાહિબઝાદાઓના બલિદાનને યાદ કર્યું. શ્રી મોદીએ કહ્યું કે આ દિવસ હિંમત, દૃઢતા અને સત્ય સાથે સંકળાયેલ છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"વીર બાલ દિવસ એ શ્રદ્ધાનો દિવસ છે, જે બહાદુર સાહિબઝાદાઓના બલિદાનને યાદ કરવા માટે સમર્પિત છે. આપણે માતા ગુજરીજીની અતૂટ શ્રદ્ધા અને શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના અમર ઉપદેશોને યાદ કરીએ છીએ. આ દિવસ હિંમત, દૃઢતા અને સત્ય સાથે સંકળાયેલ છે. તેમનું જીવન અને આદર્શો પેઢીઓ સુધી લોકોને પ્રેરણા આપતા રહેશે."
"ਵੀਰ ਬਾਲ ਦਿਵਸ ਸ਼ਰਧਾ ਦਾ ਅਜਿਹਾ ਮੌਕਾ ਹੈ, ਜੋ ਬਹਾਦਰ ਸਾਹਿਬਜ਼ਾਦਿਆਂ ਦੀ ਕੁਰਬਾਨੀ ਨੂੰ ਯਾਦ ਕਰਨ ਲਈ ਸਮਰਪਿਤ ਹੈ। ਅਸੀਂ ਮਾਤਾ ਗੁਜਰੀ ਜੀ ਦੇ ਅਟੁੱਟ ਵਿਸ਼ਵਾਸ ਅਤੇ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਦੀਆਂ ਸਦੀਵੀ ਸਿੱਖਿਆਵਾਂ ਨੂੰ ਯਾਦ ਕਰਦੇ ਹਾਂ। ਇਹ ਦਿਨ ਹਿੰਮਤ, ਦ੍ਰਿੜ੍ਹਤਾ ਅਤੇ ਸਚਿਆਈ ਨਾਲ ਸਬੰਧਤ ਹੈ। ਉਨ੍ਹਾਂ ਦੇ ਜੀਵਨ ਅਤੇ ਆਦਰਸ਼ ਪੀੜ੍ਹੀਆਂ ਤੱਕ ਲੋਕਾਂ ਨੂੰ ਪ੍ਰੇਰਿਤ ਕਰਦੇ ਰਹਿਣਗੇ।"
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2208687)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam