પોસ્ટેડ ઓન:
02 NOV 2026 4:48PM by PIB Ahmedabad
ભારત સરકારના પોસ્ટ વિભાગના આર.એમ.એસ. 'એ.એમ' વિભાગમાંથી નિવૃત્ત થયેલા પેન્શનર્સને જાણ કરવામાં આવે છે કે આર.એમ.એસ. 'એ.એમ' વિભાગમાંથી નિવૃત્ત થયેલા પેન્શનર્સ માટે પેન્શન અદાલતનું આયોજન તા. 05/11/2026ના રોજ 11:00 કલાકે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. 'એ.એમ' વિભાગની કચેરી, શાહીબાગ, અમદાવાદ 380004 ખાતે કરવામાં આવેલ છે.
તો આ વિભાગમાંથી નિવૃત્ત થયેલા પેન્શનર્સને પોતાના પેન્શન અંગેની કોઈ ફરિયાદ હોય તો તે તા. 02/11/2026 સુધીમાં શ્રીમાન જગદીશ એસ. ઝીડ., આસિ. સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ., 'એ.એમ' વિભાગની કચેરી, આર.એમ.એસ. ઓఫీસ, શાહીબાગ, અમદાવાદ–380004ને મળી જાય તે રીતે મોકલી આપવી.