પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પંજાબના તરન તારનમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે પ્રધાનમંત્રીએ સંવેદના વ્યક્ત કરી 


પોસ્ટેડ ઓન: 14 NOV 2026 9:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબના તરન તારનમાં થયેલી એક દુર્ઘટનામાં લોકોના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. 

પ્રધાનમંત્રી કાર્યાલયે 'X' પર પોસ્ટ કર્યું: 

"પંજાબના તરન તારનમાં થયેલી દુર્ઘટનામાં લોકોના મૃત્યુના સમાચાર જાણીને દુઃખ થયું. આ દુર્ઘટનામાં જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના: પ્રધાનમંત્રી @narendramodi"

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2336363) મુલાકાતી સંખ્યા : 36